jump to navigation

મારો પરિચય

 


અક્ષરોને ઓળખતી થઈ ત્યારથી લખતી થઈ. શબ્દો સાથે મારી પહેલી પ્રીત. વાંચન સાથે ઊંડો લગાવ. અગિયાર વર્ષની ઉંમરે પહેલી રચના કરી “તમન્ના”… સાચવવાની ત્યારે તો સુઝ નો’તી. માનીતા શિક્ષક્ને આપી ખુશ થઇ. પણ સ્મ્રુતિના ખાનામાંથી બે લીટીઑ હજી યાદ છે.
“લાવુ નંબર એસ.એસ.સી.માં કેન્દ્ર અમદાવાદમાં,
કરુ પ્યારી શાળાના નામને રોશન અમદવાદમાં.”
આ તમન્ના કોલેજની યુનિ.ડીગ્રીમાં સંસ્ક્રુત-ગુજરાતી સાથે સુવર્ણચંદ્રક વિજેતા બની ત્યારે પુર્ણ થઈ.તે પછી તો ઈશ્વર-નિર્મિત વિશ્વના મંચ ઉપર વિવિધ રુપ ધર્યા અને રોલ ભજ્વ્યા. ઘણાં દ્ર્શ્યો ફર્યા, અંકો બદલાયાં.બાળકીમાથી ક્યારે દાદી બની ખબર ન પડી.પણ દરેક રોલમાં સફળતા અને સંતોષની લાગણી અનુભવી.
સર્જનહારના જગતમાંથી જાણેલી અને માણેલી રચનાઓ રજુ કરવી એ પણ એક નવો જ રોલ છે ને ?શબ્દોને પાલવડે રમતી આવી છું,
ભાવોની સંતાકુકડી ખેલતી આવી છું;
અર્થોના ઝોલે ખુબ ઝુલતી આવી છુ,
સાહિત્યના વિશાળ આકાશમાં વિહરવા આવી છું.

ગુજરાત દર્પણ ઓક્ટોબર ૨૦૧૦ Batmogr_oocto10

Comments»

1. - April 29, 2007

Very nice.

2. - April 30, 2007

I wish I can write in gujrati.
Tamara AA sundar sarjone khub khub protsahan ane safalta male
Wish you all the best.

3. - May 5, 2007

સ્વાગતમ… !
ગુજરાતી બ્લોગ જગતમાં…!

-રાજીવ

4. - May 7, 2007

Very nice start. Keep it going!

5. - May 7, 2007

ek dhabakta haiyane vicharoma vni shbdo thaki thamthari kalamma utarwa mate khub khub dhanyavad. I really enjoyed it. gujarati jevi english basha Samruddha nathi So spmetimes it is difficult to express in English. Pujya baani zakhi I can see in you all brother sister in vivid way. Dhanya chhe te Janeta. temne lakh lakh vandan.

6. - May 7, 2007

Dear Devikaji,

You are so creative. I am not surprised to see this. Congratulations for very nice beginning today and best wishes to you for a very bright tomorrow and always!

Shabdo ne palvade khub khub ramo ane sahitya na akash ma khub khub vihro aevi hardik shubhechhchha!

Sitaron se bhi age jahan hain, vahan tak aap ki pehchan aur jagah bane.

Sangita

7. - May 7, 2007

Dear Devikakaki,

Aaje amari internet ni agashi ma Devikakaki ni kavitao no swad chakhadi gai….

Ek adhuri saanje ni fari thi jarurat ubhi thai gai ….

Shabdo na vrundavan ma 1st March ni yaad aavi gai…

Tamne fari thi malva ni taras jagi gai….

8. - May 7, 2007

Devikaji,

Very nice poems and appropriate pictures that enhance expression in your poems.

Keep up the good work!

9. - May 7, 2007

very nice. keep it up.

10. - May 10, 2007

આપનું ગુજરાતી બ્લોગમાં હાર્દિક સ્વાગત.સરસ, સરસ રચના મુકતા રહો..ગુજરતી સાહિત્ય
વિશ્વમાં મહેકે અને એની સૌરભ સદાય રહે એજ અભિલાષા..

11. - May 10, 2007

May 10,2007

Devika,

You write very nice. Congratulations.

Navin Banker

12. - May 12, 2007

darak rol ma safalata ane santosh ni lagni aaj to tamara jivan nu sutra chhe je badhane lagu pade chhe.sachej tame ae jivi batavyu chhe. very very nice. really impressed.

13. - May 23, 2007

આવકાર અને શુભેચ્છાઓ ..ખૂબ સરસ શરૂઆત.
અભિનન્દન

14. - May 31, 2007

verynice,,,, all poems r good and arrenged perfectly… it is just like a mirror of your life …….. … very good ……

15. - June 5, 2007

બસ નવું નવું અનુભવનું અમૃત પિરસતા રહેજો….
ચાહે એ શબ્દોના પાલવ હો,
ભાવોની સંતાકુકડી હો,
અર્થોના ઝૂલા હો,
સાહિત્ય આકાશ આપનું સ્વાગત કરે છે….બ્લોગાવકાશમાં.

16. - June 6, 2007

આપના બ્લૉગનો આજે જ પરિચય થયો… બધી રચનાઓ ધીમે-ધીમે મનભર માણી…. અભિનંદન…. અને હાર્દિક શુભેચ્છાઓ.

17. - June 30, 2007

ગુજરાતી બ્લોગમાં આપનું સ્વાગત. ખૂબ ખૂબ શુભેચ્છાઓ

નીલા

મેઘધનુષ

http://shivshiva.wordpress.com/

18. - July 10, 2007

ENJOY READING YOUR WORK.
KEEP DOOING GOOD TO YOU AND OTHERS.
http://www.bpaindia.org

19. - July 12, 2007

gujarati blog jatatma swagat chhe……………ek sundar sharuaat kari chhe tame…keep it up .

20. - July 15, 2007

આજે સમય લઈને જોઈ શકાયું. અંતરને તળિયેથી ભંડારો ઉલેચવાનું કેવું મઝાનું હોય છે !

બ્લોગજગત આ માટે કેવું ઉપકારક છે ! તમારી રચનાઓ વધુ સમય લઈને માણવા મથીશ.

21. - July 28, 2007

Aaje j aapna blog ni khbar padi…ekdm saras chhe…congrats..! N wel come to gujarati blog world..!

22. - August 1, 2007

good.

suggestion: in ‘anjali’ in last part uNaa ane uNaa, ne badale, unaa ane aaLaa!

23. - August 14, 2007

ગુજરાતી નેટ જગતમાં આપનું સ્વાગત, દેવિકાબહેન!

આજે પ્રથમ વખત આપના બ્લોગની મુલાકાત લીધી. કેટલીક રચનાઓ માણી.

અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ! …. હરીશ દવે અમદાવાદ

24. - August 30, 2007

તમારો ગુજરાતી ભાષા સાથેનો લગાવ જાણી ઘણો જ આનંદ થયો…

સમય મળ્યે મારા બ્લોગની મુલાકાત લેશો અને આપના પ્રતિભાવો જરૂરથી જણાવશો.

25. - September 9, 2007

DEVIKABEN,
ABHINANDAN !
NOW U AND UR WONDERFUL WORK CAN REACH EACH AND EVERY NOOK AND CORNER OF THE WORLD. ENJOYED UR POEM.
SARVANI VAHETI RAKHO, AME VAT JOIA CHHIA VADHU RACHNA ONI
BEST WISHES
ASHOK KARIA
MUMAI

26. manvant patel - December 28, 2008

આપની બધી જ રચનાઓ દર્દ ને પ્રેમ મિશ્રિત છે.અભિઁનઁદન બહેના !

27. Divyesh - February 28, 2010

Hello,

Nice blog…

Keep it…

Divyesh

http://www.krutarth.com

http://guj.krutarth.com

http://eng.krutarth.com

http://dreams.krutarth.com

28. bhavana - May 6, 2010

nice rachana

29. bhavana - May 6, 2010

vichar ne shabda ma raju kare che bhasha
man na bhav ne samje che bhasha
ek mek ni aatmiyata sadhe che bhasha
vyaqtitva ne ghade che bhasha

30. .JAYANT V.JOSHI - July 24, 2011

CONGRATULATIONS!
YOUR POEMS HAVE A FINE BLENDING OF ORIGINALITY,CREATIVITY AND APT EXPRESSION.
(Prof.Jayant V.Joshi,Author-YOU ARE IMMORTAL-Introducion-Gujarat Darpan-March-2008)

31. rajchauhan - October 28, 2012

dil ne sparsi gai tamari poem

32. ANIL .P. VAISHYAK. - January 23, 2015

gana varso thi puna ma rahi gujrati bhasa thi dur thae gayo hato tamara lekh ma subaki mari ne fari 1var gujrati hovano garv thayo mari khub khub subh kamana.

33. Ashok Rathod - August 3, 2016

આપના બ્લૉગની આજે મુલાકાત લીધી આપની બધી રચનાઓ ખુબજ સુંદર છે
અભિનંદન…. અને હાર્દિક શુભેચ્છાઓ.

અશોક કે રાઠોડ

34. Kashyap Mehta - July 24, 2017

I am from Surat. We are running a Potry Group on WA both in Gujarati and English. Everyday new poetry than members will comment on the post. I liked your poem “Devkinu Dard” and posting it with your permission for the benefit of members. Thank you,
Kashyap Mehta
+919898079319

35. Dinesh R Patel - June 13, 2020

Thanks!


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.