રાજુલબહેન કૌશિક અને કૌશિકભાઈ શાહના સ્નેહ અને સૌજન્યથી મળેલ પુરસ્કાર સમુ સુખદ આશ્ચર્ય.
From Sahitya Sangeet Nu Vishwa by Rajul Kaushik..
“શબ્દારંભે અક્ષર એક…દેવિકા ધ્રુવ અને સંગીતા ધારિયા .
‘ક’થી ‘જ્ઞ’ સુધીની સફરની ઈ બુક અને વિડીયો સ્વરૂપે આપની સમક્ષ પ્રસ્તુત કરતાં આનંદ અનુભવીએ છીએ .
દેવિકા રાહુલ ધ્રુવના શબ્દો, સ્વર અને સંગીત ધારિયાના મધુર કંઠે ગવાયેલી રચનાઓનો આનંદ અનેરો માણીએ.
જુલાઈથી ઑક્ટોબર..
અષાઢથી આસો..
ચાતુર્માસની તીર્થયાત્રા.
કક્કાના મૂળાક્ષરો સાથે એક મઝાનો પ્રવાસ..
એક રોમાંચક અનુભૂતિ ઈ -બુક અને વિડીયો સ્વરૂપે માણો .
ઈ બુક :–
https://drive.google.com/…/104sCREmo1u0MYKSy7GI…/view…
વિડીયો :– Devika Dhruva: ‘ક’થી’જ્ઞ’ની સંપૂર્ણ સફરઃ
‘સાહિત્ય સંગીતનું વિશ્વ’ના ઍડમિન / મૉડરેટર અને સભ્યો તરફથી ખોબલો ભરીને દેવિકાબહેન તથા સંગીતાબહેનને અભિનંદન.
—રાજુલ કૌશિક
Comments»
no comments yet - be the first?