jump to navigation

ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક–૨૦૦૧ થી ૨૦૧૫ અને ૨૦૧૫ થી ૨૦૨૧ જુલાઈ August 28, 2021

Posted by devikadhruva in : લેખ , trackback

 ૨૦૧૫ જુલાઈથી ૨૦૨૧ ઑગષ્ટઃ નીચેની લીંક ક્લીક કરી વાંચશો.
New Version with  Best Wishes from well known writers   

Click and read here:

 

     GSS 2015 to 2021 9 23 2021     Part-2

 

           GSS book 2015   Part -1

https://www.amazon.com/Gujarati-Sahitya-Sarita-Houston-Itihasani/dp/1515204138/

https://www.amazon.com/Gujarati-Sahitya-Sarita-Houston-Itihasani/dp/1515204138/

        GSS 2015 to 2021      Part-2

New Version with Additional Best Wishes from more well wishers…   

Comments»

1. saryu parikh - September 16, 2021

Nice.
Saryu

2. shailamunshaw - September 17, 2021

દેવિકાબહેન,
ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન પ્રત્યે આપનો પ્રેમ અને ધગશે આપને આ પાંચ વર્ષનો ઈતિહાસ લખવા પ્રેરિત કર્યા અને દ્વિદશાબ્દિ વર્ષની ઉજવણીના શ્રી ગણેશ કરવા પ્રેરિત કર્યાં. અથાક મહેનત અને પરિશ્રમનુ આ પરિણામ છે. વિશ્વ ફલક પર સાહિત્ય સરિતાને નામાંકિત કરવા બદલ મબલખ અભિનંદન
ધન્ય છે આપને.🙏🙏
શૈલા-પ્રશાંતના સ્નેહ સ્મરણ🙂🙏

3. devikadhruva - September 17, 2021

મારા અભિનંદનમાં તમે પણ ઓછા ભાગીદાર નથી. જ્યારે જે મદદની જરૂર પડી તે તરત જ તમે પૂરી કરી છે. આમે આ કામ તો સંસ્થાનું છે એટલે સૌ સભ્યોએ સાથે મળીને કરેલ કામનો જ આવિર્ભાવ છે ને?

4. devikadhruva - September 17, 2021

કેટલાક પ્રતિભાવો..આભાર સહિત..
–Vinod Patel
To: Devika Dhruva
Thu, Sep 16 at 9:08 PM
Devikaben,
Let me congratulate you even before going through the GSSH history book! I can only imagine how much time, work, toil & efforts it can really take!
Wonderful way of archival flag: paalavado. Thanks a lot for your leadership.
Sincerely,
Vinod & Ila Patel Ex president, BOD.

–chiman patel
To:Devika Dhruva Thu, Sep 16 at 9:33 PM
દેવિકાબેન,
સાહિત્ય સરિતાના ઈતિહાસની દસ્તાવેજી ફાઈલ હું સમય લઈ આજે વાંચી ગયો.
તમારી ચિવટ, ચોકસાઈ ને ભાષાથી એ દિપી ઉઠીછે. વાંચક વાંચવાની શરુઆત કરે પછી એને પુર્ણ કર્યા વગર રહેશે નહિ.
આભાર સાથે,
‘ચમન’
Chiman Patel ‘chaman’

–Bharati Majmudar
To:ddhruva1948@yahoo.com
Fri, Sep 17 at 10:12 AM
અતિ સુંદર કામ દેવિકાબેન. ખુબ ખુબ આભાર સાથે ખુબ ખુબ અભિનંદન!!
શૈલાબેન તમારો પણ ખુબ આભાર સહકાર બદલ.
વિગતવાર અને સરસ ભાષામાં આટલું સુંદર કામ તમે જ કરી શકો. તમારી ધીરજ અને ગુજરાતી સાહિત્ય સરીતા પ્રત્યેનો પ્રેમ જોઇ શકાય છે.
તમારા જેવા સાહિત્ય પ્રેમીઓ ગુજરાતી ભાષાને જીવંત રાખી રહ્યાં છે એ ખુબ ગૌરવ ની વાત છે.
👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

–nd vyas
To:Devika Dhruva
Thu, Sep 16 at 8:59 PM
આપે ઘણી જ મહેનત થી તૈયાર કરેલા આ આર્કાઈવલ કાર્ય પૂર્ણ કરી તેને સુંદર રીતે ગ્રંથસ્થ માટે અભિનંદન.

– નીતિન વ્યાસ

5. Indu Shah - September 20, 2021

દેવિકાબહેન,
આજે આખી ફાઈલ વાંચી.
ખુબ ખંત અને સાહિત્યના સ્નેહ સાથે તમે જ આટલી સુંદર દસ્તાવેજિક ફાઇલ તૈયાર કરી
શકો.
મારા અને રમેશના સસ્નેહ અભિનંદન.
ઈન્દુ શાહ


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.