શુભેચ્છા November 7, 2007
Posted by devikadhruva in : Uncategorized , trackbackકુદરતે કરવટ ક્ર્મે લીધી,કાલના પાન ખેરવી આજે,
કૂંપળ નૂતન વર્ષની ફૂટી,આશાનું બીજ ખીલવી આજે,
ઇશ્વર સંગત કરી ગોઠડી,પ્રાર્થના શિર નમાવી ભાવે,
તનમનની હો શાંતિ સાચી,શુભેચ્છા અંતરથી સૌને….
Comments»
no comments yet - be the first?