રાજુલબહેન કૌશિક અને કૌશિકભાઈ શાહના સ્નેહ અને સૌજન્યથી મળેલ પુરસ્કાર સમુ સુખદ આશ્ચર્ય.
From Sahitya Sangeet Nu Vishwa by Rajul Kaushik..
“શબ્દારંભે અક્ષર એક…દેવિકા ધ્રુવ અને સંગીતા ધારિયા .
‘ક’થી ‘જ્ઞ’ સુધીની સફરની ઈ બુક અને વિડીયો સ્વરૂપે આપની સમક્ષ પ્રસ્તુત કરતાં આનંદ અનુભવીએ છીએ .
દેવિકા રાહુલ ધ્રુવના શબ્દો, સ્વર અને સંગીત ધારિયાના મધુર કંઠે ગવાયેલી રચનાઓનો આનંદ અનેરો માણીએ.
જુલાઈથી ઑક્ટોબર..
અષાઢથી આસો..
ચાતુર્માસની તીર્થયાત્રા.
કક્કાના મૂળાક્ષરો સાથે એક મઝાનો પ્રવાસ..
એક રોમાંચક અનુભૂતિ ઈ -બુક અને વિડીયો સ્વરૂપે માણો .
ઈ બુક :–
![](https://devikadhruva.wordpress.com/wp-content/uploads/2023/11/e0aa87e0aaace0ab81e0aa95-e0aa85e0aaa8e0ab87-e0aab5e0aabfe0aaa1e0ab80e0aaafe0ab8b-e0aab6e0aaace0ab8de0aaa6e0aabee0aab0e0aa82e0aaade0ab87-e0aa85e0aa95e0ab8de0aab7e0aab0-e0aa8fe0aa95.jpg?w=526)
https://drive.google.com/…/104sCREmo1u0MYKSy7GI…/view…
વિડીયો :–
Devika Dhruva: ‘ક’થી’જ્ઞ’ની સંપૂર્ણ સફરઃ
‘સાહિત્ય સંગીતનું વિશ્વ’ના ઍડમિન / મૉડરેટર અને સભ્યો તરફથી ખોબલો ભરીને દેવિકાબહેન તથા સંગીતાબહેનને અભિનંદન. ![💐](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t3c/1.5/16/1f490.png)
![💐](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t3c/1.5/16/1f490.png)
—રાજુલ કૌશિક
Comments»
no comments yet - be the first?