નકલી સંસાર September 30, 2007
Posted by devikadhruva in : કાવ્યો , trackbackએક મુક્તક :
નકલી સંસાર
કુદરત સર્જિત સમય વીણા પર
વર્ષો ફરે છે નખલી જાણે,
સત-અસતના સાજ ઉપર
સંસાર ફરે છે નકલી જાણે….
એક મુક્તક :
નકલી સંસાર
કુદરત સર્જિત સમય વીણા પર
વર્ષો ફરે છે નખલી જાણે,
સત-અસતના સાજ ઉપર
સંસાર ફરે છે નકલી જાણે….


Comments»
no comments yet - be the first?