પાનખર : September 28, 2007
Posted by devikadhruva in : કાવ્યો , trackbackએક મુક્તક :પાનખર
ઝીણી ઝીણી જાળી જેવી ખરેલ પાનની ડાળી,
ક્રમ સ્વીકારી, મનને વાળી, સ્થિર ઉભી આ ડાળી,
રંગ ગયાં,ફળ ફૂલ ગયાં,ઋતુની દઇ બે તાળી,
થડ ને મૂળ બસ જડાઇ રહ્યાં,સૌ વાત સમજો શાણી.
Comments»
થડને મૂળ જડાઇ રહ્યા…લઇન ખૂબ જ ગમી