નવા વર્ષને આવકારઃ January 16, 2025
Posted by devikadhruva in : કાવ્યો,કાવ્યપઠન , add a comment
કાલ હતી, તે આજ છે ને વળી કાલમાં ઢળી ચાલતી થશે.
કાળની પીંછી ક્ષણના રંગે યુગને ચીતરી આપતી જશે.
ચાલને ભેરુ સંગે સંગે નવું વરસ સત્કારી લઈએ.
નભે નીતરતા રંગોથી આજે બેઉ નયન છલકાવી દઈએ.
નહિ તો નોખા માપથી એ તો માપતી જશે, નાથતી જશે.
કાલ હતી તે આજ છે ને વળી કાલમાં ઢળી ચાલતી થશે.
નવા સમયનો રંગ છે જુદો, માણે તે ખરો જાણી શકે.
પાનખરે ખરી છટા દેખાશે, વાસંતી છાંટ છંટાઈ જશે.
પળની પીંછી હળવે હળવે ખરતી જઈને ઊડતી જશે.
કાલ હતી, તે આજ છે ને વળી કાલમાં ઢળી ચાલતી થશે.
લોસ એન્જેલસના ‘ઓટલો’ ગ્રુપમાં કાવ્યપઠન… May 6, 2021
Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો,કાવ્યપઠન , add a commentVideo:કાવ્યપઠનઃવક્તવ્યઃ ‘ઓટલો’ ગ્રુપ.લોસ એન્જેલસ. April 27, 2021
Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો,કાવ્યપઠન , add a commentએપ્રિલ ૨૪ ના રોજ લોસ એન્જેલસના ‘ઓટલો’ ગ્રુપ દ્વારા આયોજીત કાર્યક્રમનો એક અંશઃ
શ્રી કૌશિક શાહના સંકલન અને સૌજન્ય સાથે આનંદપૂર્વક..આભાર સહિત..
please click on picture:
કવયિત્રી સંમેલન- યુટ્યુબ ઉપર..૨/૨/૨૦૨૧ February 6, 2021
Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો,કાવ્યપઠન , add a commentનીચેની લીંક ક્લીક કરી માણોઃ કવયિત્રી સંમેલન..
VanitaVishv I NRI KavyitriSammelan | Raksha Shukla | Tofani Tandav – YouTube
VanitaVishv I NRI KavyitriSammelan | Raksha Shukla | Tofani Tandav – YouTube
કાવ્યપઠન-વાસંતી વાયરો August 27, 2017
Posted by devikadhruva in : કાવ્યપઠન , add a commentરચયિતા-દેવિકા ધ્રુવ
સ્વર-સંગીતા ધારિયા
કાવ્ય પઠન-સોનેરી એક સાંજ August 26, 2017
Posted by devikadhruva in : કાવ્યપઠન , add a commentરચયિતા-દેવિકા ધ્રુવ
સ્વર-દેવિકા ધ્રુવ
મને આવી સવાર ગમે-કાવ્યપઠન-સંગીતા ધારિયા August 25, 2017
Posted by devikadhruva in : કાવ્યપઠન , 2 commentsમને આવી સવાર ગમે-કાવ્યપઠન-
રચયિતા-દેવિકા ધ્રુવ
કાવ્યપઠન-સંગીતા ધારિયા