વિવેચનની પૂર્વભૂમિકા- આસ્વાદ March 15, 2025
Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a commentધૂળેટીના પાવન દિવસે સાંપડેલ એક સુંદર અવસર.
રશ્મીતા-સુમન વાર્તાવર્તુળ : પ્રશ્નોત્તર : ઍપિસોડ – ૧૭ :
‘આથમણી કોરનો ઉજાસ’ પત્રશ્રેણીની થોડી ઝલક January 10, 2025
Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a comment‘આથમણી કોરનો ઉજાસ’ પત્રશ્રેણીની પ્રસ્તુતિ
૨૦૧૬-૨૦૧૭ના વર્ષ દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ તરફથી જે પુસ્તકને ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિક ઠરાવવામાં આવ્યું હતું તે ‘આથમણી કોરનો ઉજાસ’ એક પત્રશ્રેણી છે. તે અંગેની થોડી ઝલક અને થોડાક પત્રો નમૂના તરીકે વાંચવા માટે, તા. પ જાન્યુઆરીના રોજ ‘ગુજરાતી સાહિત્ય ફોરમ’ તરફથી એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉપરોક્ત વિડીયોમાં તેની પ્રસ્તુતિ અંકિત કરવામાં આવી છે.
https://youtu.be/aTi8_EhmY3c


Video of GSS Bethak No. 260 Part 1 & 2. September 10, 2024
Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a comment
ગૂર્જર નારી-ડલાસ રેડિયો પર August 8, 2024
Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a commentડલાસ રેડિયો પર પ્રસારિત- ગૂર્જર નારી.
અવાજ —દેવિકા ધ્રુવ – સંગીતા ધારિયા–કોકિલા પરીખ
શેરાક્ષરીઃ ગુજરાત અંગે.. June 28, 2024
Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a commentઆ શેરાક્ષરી એ માત્ર શેરોની અંતાક્ષરી નથી. માત્ર કવિતાની પંક્તિઓ નથી. પરંતુ એક એવો વિશેષ નવો પ્રયોગ છે; જેમાં આપણી મૂળ અંતકડી છે, કાવ્યપંક્તિથી ઉઘડે છે, ગઝલના શેરોથી ઉપડે છે અને આ બધું જ…બધું જ, ગુજરાત અને ગુજરાતીઓથી સભર છે.
સંકલન કર્તાઃ દેવિકા ધ્રુવ
વિડીયો સૌજન્યઃ ભૌમિન મહેતા
તો ચાલો, કવિ શ્રી ખબરદારને યાદ કરી, શેરાક્ષરીની શરૂઆત કરીએ.
નીતિન વ્યાસ, મનોજ મહેતા, ફતેહ અલી ચતુર,પ્રકાશ મજમુદાર, દેવિકા ધ્રુવ, ભાવના દેસાઇ અને રિદ્ધિ દેસાઈ…
‘ગુજરાત દિન’ની ઉજવણી પ્રસંગે વક્તવ્ય. May 18, 2023
Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a commentગુજરાતી સમાજ, હ્યુસ્ટન દ્વારા ઉજવાયેલ ‘ગુજરાત દિન’ની ઉજવણી પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે આપેલ વક્તવ્યની રજૂઆત.
ગુજરાતી સમાજના આભાર સાથે આનંદપૂર્વક..
જૂઈ મેળોઃ માર્ચ ૨૦૨૨: રજૂઆત April 2, 2022
Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a comment૨૬ માર્ચ, ૨૦૨૨ના રોજ ઉજવાયેલ ‘જૂઈમેળો’ ના કાર્યક્રમમાં અગાઉથી કરેલ રેકોર્ડેડ વિડીયો દ્વારા રજૂઆત…
શ્રીમતી ઉષાબહેન ઉપાધ્યાયના આભાર સાથે સહર્ષ..
Please, click the picture and listen…
મળી મને માતૃભાષા ગુજરાતી… March 1, 2022
Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a comment‘ વિશ્વ માતૃભાષા દિન’ નિમિત્તે ફેબ્રુઆરી ૨૧, ૨૦૨૨ના રોજ વિશ્વભારતી સંસ્થા તરફથી આયોજિત કાર્યક્રમ
‘મળી મને માતૃભાષા ગુજરાતી’ વિષય પર રજૂઆત.
ડો.ઉષાબહેન ઉપાધ્યાયના આભાર સહ આનંદપૂર્વક….