શેરાક્ષરીઃ ગુજરાત અંગે.. June 28, 2024
Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , trackbackઆ શેરાક્ષરી એ માત્ર શેરોની અંતાક્ષરી નથી. માત્ર કવિતાની પંક્તિઓ નથી. પરંતુ એક એવો વિશેષ નવો પ્રયોગ છે; જેમાં આપણી મૂળ અંતકડી છે, કાવ્યપંક્તિથી ઉઘડે છે, ગઝલના શેરોથી ઉપડે છે અને આ બધું જ…બધું જ, ગુજરાત અને ગુજરાતીઓથી સભર છે.
સંકલન કર્તાઃ દેવિકા ધ્રુવ
વિડીયો સૌજન્યઃ ભૌમિન મહેતા
તો ચાલો, કવિ શ્રી ખબરદારને યાદ કરી, શેરાક્ષરીની શરૂઆત કરીએ.
નીતિન વ્યાસ, મનોજ મહેતા, ફતેહ અલી ચતુર,પ્રકાશ મજમુદાર, દેવિકા ધ્રુવ, ભાવના દેસાઇ અને રિદ્ધિ દેસાઈ…
Comments»
no comments yet - be the first?