કાવ્યપઠન– મારું અમદાવાદ ખોવાયું, February 4, 2010
Posted by devikadhruva in : કાવ્યપઠન , trackbackકાવ્યપઠન– મારું અમદાવાદ ખોવાયું,
મારા અવાજમાં ::
http://www.youtube.com/watch?v=Pn6UjJ0WUIc
મારું અમદાવાદ ખોવાયું,
વતન-પ્રેમી મન બોલી ઉઠ્યું;
પેલું શાંત નગર ક્યાં ગયું ?
મારું અમદાવાદ ખોવાયું…………
Comments»
no comments yet - be the first?