શમણાંમાં આવીને પૂછ્યું છે રાજ્જા,-કાવ્યપઠન January 14, 2010
Posted by devikadhruva in : કાવ્યપઠન , trackbackકાવ્યપઠનઃ — મારા અવાજમાં–
http://www.youtube.com/watch?v=kfYF3xkdSvk&feature=related
શમણાંમાં આવીને પૂછ્યું છે રાજ્જા,
તો કહી દઉં છું સીધુ તું સાંભળ હે કાના;
નથી હું મીરાં કે નથી કોઇ રાધા,
શબરી નથી કે કરું બોર હું અજીઠાં…..
Comments»
no comments yet - be the first?