‘ક્ષ’ અને ‘જ્ઞ’ નો મેળો December 30, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , trackback2008 ના વર્ષની સાથે સાથે ચાલેલ મારી “શબ્દારંભે અક્ષર એક” ની યાત્રા પણ ‘ ક્ષ અને જ્ઞ ‘ ના મેળા સુધી આજે પરિપૂર્ણ થાય છે.આ તબક્કે આપ સૌના પ્રતિભાવ અને એ દ્વારા મળેલ પ્રેરણા માટે ર્હ્ર્દયપૂર્વક, સવિનય ખુબ ખુબ આભાર..
************ ************* ************* ***************
ગદ્ય
ક્ષરાક્ષરના જ્ઞાતા ક્ષત્રિય ક્ષમિતે,
જ્ઞાન-ચક્ષુથી ક્ષીરનીરના જ્ઞાનથી,
જ્ઞાતિના ક્ષેત્રની ક્ષતિઓને,
ક્ષમ્ય-ભાવે ક્ષમી, ક્ષણે ક્ષણે,
ક્ષેમકુશળતા બક્ષી…..
************************************************************
Comments»
no comments yet - be the first?