એકલતાનો શોર September 4, 2007
Posted by devikadhruva in : કાવ્યો , trackbackઘડીની ટીકટીક ને પાણીની ટપટપ,
ઠંડીની કડકડ ને હીટરની ધમધમ,
ટીવીની રમઝટ ને સુરોની સરગમ,
પંખીનો કલરવ ને હવાની હલચલ,
દીવાની ઝગમગ ને તારાની ટમટમ,
કમાડે ટકટક ને આભાસી પગરવ,
કાગળ ને કલમમાં યાદોની ધડકન,
સાદ સદા એકલતામાં આ હરદમ.
Comments»
મારા મનના ભવ શબ્દમાં રજુઆત પામ્યા છે.
Shant Kolahal……?
Meri Khamoshi…. Wah… Wah
ખરેખર! એકલતા મેળવવી દુષ્કર છે. જ્યારે આપણે સંપુર્ણ ખાલી થઇ જઇશું ત્યારે જ તે શાશ્વત સંગીત રેલાવશે?
nice words..!
Sundar rachna!
09/04/07- Janmashtami- Tuesday
Good Poem. ‘ Ekalata no shore ‘ Shore nahin baba sor…sor…
Navin Banker
lonelyness is our best firend…. very few cac have such firend…. u r the lucky one to have it….
lonelyness is our best firend…, very rew can have such firend…, u r the lucky one to have it….
ekalta ma j aapne potane olakhiye chhiye. eem pan aapne ekala aavya ane ekala javana
ભલે કહેવા’તુ હોય કે એકલતા મેળવવી દુષ્કર છે પણ એકલ્તા ભ્ગવવી પણ દુષ્કર છે.
સોર્ર્ય ભોગવવી વાંચજો
Very nice rachna!
One can feel loneliness even in a big crowd, and one who is truly alone, away from loved ones can fell “sangath” / company even in nature’s elements.
This portrays a real beautiful picture of being alone. I would say this is music of loneliness Aekalata no shor nahin pan akalatanu sangeet.
good thoughts in your busy schedules
કાગળ ને કલમમા યાદોની ધડ્કન્…!
ખરેખર બહુ સરસ પંક્તિ છે.
good job,mimi
sundar kaavya…
Nice creation, Devikabahen! Simple words, if used masterly, can evoke impressive poetic response.
. . . . . . . . . . . Harish Dave Ahmedabad