૨૦૦૪ થી ૨૦૨૪ સુધીની સાહિત્યિક સફર February 12, 2025
Posted by devikadhruva in : લેખ , trackback૨૦૦૪ થી ૨૦૨૪ સુધીની સાહિત્યિક સફર
-
પદ્યઃ ચાર કાવ્યસંગ્રહ ૧. શબ્દોને પાલવડે-સંવાદ પ્રકાશન-૨૦૦૯ ૨. અક્ષરને અજવાળે-(ઈબૂક-૨૦૧૩) ૩. કલમને કરતાલે –૨૦૧૭ ‘ગૂર્જર પ્રકાશન’ અમદાવાદ. ૪. અહીં જ બધું -૨૦૨૦ ‘ગૂર્જર પ્રકાશન’, અમદાવાદ
-
ગદ્યઃ ૮ પુસ્તકો
૧. ’આથમણી કોરનો ઉજાસ’– પત્રશ્રેણી–૨૦૧૭.પાર્શ્વ-પ્રકાશન- ડાયસ્પોરા સાહિત્ય એવોર્ડઃ
ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ તરફથી.
૨. ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનના ઈતિહાસની એક ઝલક. ૨૦૧૫ અને ૨૦૧૫થી ૨૦૨૦ -ઈબૂક
૩. પત્રોત્સવઃ ૨૦૨૦. -પત્રશ્રેણી- ગૂર્જર પ્રકાશન. અન્ય લેખકો સાથે
૪. નિત્યનીશી ભાગ-૧ અને ૨-૨૦૨૧ -૨૨- અન્ય લેખકો સાથે -ઈબૂક
૫. સ્મૃતિસંપદા- ૨૦૨૩-અન્ય લેખકો સાથે
૬. તાજા કલામને સલામ- ૨૦૨૪ – આસ્વાદ પુસ્તક- અન્ય લેખકો સાથે.
૭. અંગ્રેજી અનુવાદઃ Glow from western Shore.ઈબૂક (મૂળ ‘આથમણી કોરનો ઉજાસ’)
૮. અંગ્રેજી અનુવાદઃ From There to Here- ૨૦૨૧ જાન્યુ. (મૂળ ગુજરાતીમાં ‘સ્મરણની શેરી’ સહિત)
-
પારિવારિક પુસ્તકોઃ સંપાદન: ૨
૧. English-Glimpses Into a Legacy-Dhruva family.૨૦૧૬-ઈબૂક
૨. English-Ma- Banker Family.૨૦૧૬-ઈબૂક


Comments»
no comments yet - be the first?