‘આથમણી કોરનો ઉજાસ’ પત્રશ્રેણીની થોડી ઝલક January 10, 2025
Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , trackback‘આથમણી કોરનો ઉજાસ’ પત્રશ્રેણીની પ્રસ્તુતિ
૨૦૧૬-૨૦૧૭ના વર્ષ દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ તરફથી જે પુસ્તકને ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિક ઠરાવવામાં આવ્યું હતું તે ‘આથમણી કોરનો ઉજાસ’ એક પત્રશ્રેણી છે. તે અંગેની થોડી ઝલક અને થોડાક પત્રો નમૂના તરીકે વાંચવા માટે, તા. પ જાન્યુઆરીના રોજ ‘ગુજરાતી સાહિત્ય ફોરમ’ તરફથી એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉપરોક્ત વિડીયોમાં તેની પ્રસ્તુતિ અંકિત કરવામાં આવી છે.
https://youtu.be/aTi8_EhmY3c


https://www.youtube.com/watch?v=aTi8_EhmY3c&authuser=0
https://youtu.be/aTi8_EhmY3c
Comments»
no comments yet - be the first?