હાઈકુઃ કાવ્યવિશ્વમાં  સૌથી નાનું સ્વરુપ

હાઈકુઃ સાહિત્યનાં કોઈપણ કાવ્યસ્વરૂપને શીખતાં પહેલાં તેનું મૂળ, ઉદ્ભવ, સ્વરૂપ, વિકાસ વગેરે વિષે જાણવું ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે દરેક કાવ્યપ્રકારનાં અંતર્ગત અને બાહ્ય સ્વરૂપ હોય છે. બાહ્યસ્વરૂપ માત્ર જે તે કાવ્યપ્રકારનું માળખું સમજાવે છે. પણ ખરું કાવ્ય તત્ત્વ અને ખૂબી આંતરસ્વરૂપમાં છે.  હાઈકુઃ મૂળઃ ઉદભવ,સ્વરૂપ અને વિકાસઃ કાવ્યવિશ્વમાં  સૌથી નાનું સ્વરુપ છે હાઈકુ. હાઈકુ … Continue reading હાઈકુઃ કાવ્યવિશ્વમાં  સૌથી નાનું સ્વરુપ