jump to navigation

શારદસ્તુતિ December 26, 2010

Posted by devikadhruva in : સ્વરચના , trackback

શાર્દૂલવિક્રીડીત ( મસજસતતગા-૧૯ )

 

પ્રારંભે નમીએ સરસ્વતી તને, હે મા વીણા ધારિણી,

વંદે હસ્તક લૈ મૃદુ શબદના, કંકુ અને ફૂલથી,

ઉગ્યો આ જ અહીં રવિ કલમ લૈ, સાહિત્ય સંગે દીપે,

આવો મા વરદાન દો અમીભરી, વિદ્યા તણી દેવી હે….

 

Comments»

1. hema patel. - December 26, 2010

ઉગ્યો આજ અહી રવિ કલમ લૈ, સાહિત્ય સંગે દીપે,
આવો મા વરદાન દો અમીભરી, વિદ્યા તણી દેવી હે.

બહુજ સરસ મા સરસ્વતી સ્તુતિ .


Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help